આમ તો કેળા સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે



પરંતુ તેને ખાલી પેટે ખાવાથી નુકસાન થઈ શકે છે



કેળામાં મેગ્નેશિયમ વધુ હોય છે



તેથી જો ખાલી પેટ કેળા ખાવામાં આવે તો બ્લડસર્ક્યુલેશન વધે છે



જેનાથી હાર્ટને નુકસાન થાય શકે છે



ખાલી પેટ કેળા ખાવાથી પેટમાં દુખાવો થઈ શકે છે



ગેસ અને એસિડિટીની સમસ્યા પણ થઈ શકે છે



કેળામાં ઘણાં કાર્બોહાઇડ્રેટ્સ હોય છે



જે પાચનમાં સમસ્યા પેદા કરી શકે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે