ઘણા લોકો રાત્રે કિસમિસ પલાળીને સવારે તેનું પાણી પીવે છે કિસમિસનું પાણી પીવાના ઘણા ફાયદા છે કિસમિસ બધા જ ન્યુટ્રિટન્સથી ભરપૂર છે કિસમિસ એન્ટીઑકિસડન્ટો અને પોષક તત્વોથી ભરપૂર હોય છે કબજિયાતમાં ફાયદાકારક છે વજન ઘટાડવામાં પણ કારગર છે. ત્વચા માટે પણ ફાયદાકારક છે તેનાથી સ્પર્મ કાઉન્ટ પણ વધે છે હાર્ટના હેલ્થ માટે ફાયદાકારક છે અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે