ઈશાન્યા મહેશ્વરી તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે



ફરી એક વખત ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે



આ તસવીરોમાં અભિનેત્રી શાનદાર લૂકમાં જોવા મળી રહી છે.



અભિનેત્રી આ ગ્લેમરસ લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.



ઈશાન્યાનો બોલ્ડ અંદાજ ચાહકોને પસંદ આવ્યો છે.



ઈશાન્યા મહેશ્વરી સાઉથની જાણીતી એક્ટ્રેસ છે



ઈશાન્યા મહેશ્વરી તેના બોલ્ડ લૂકને લઈ ચર્ચામાં રહે છે.



ફેન્સને તેનો દરેક લુક ખુબ પસંદ આવે છે.



સાઉથ એક્ટ્રેસે કેમેરાની સામે ખૂબ જ શાનદાર અંદાજમાં પોઝ આપ્યા છે.



(All Photo Instagram)