કૃતિ શેટ્ટી સાઉથની જાણીતી સુંદર અભિનેત્રીઓમાંની એક છે


તે પોતાના લુકને કારણે પણ ચર્ચામાં રહે છે


કીર્તિ મુખ્યત્વે તેલુગુ ફિલ્મોમાં કામ કરે છે


તેણે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત ઉપેનાથી કરી હતી


આ ફિલ્મ બોક્સ ઓફિસ પર 100 કરોડ રુપિયા કમાઈ હતી


કૃતિ શેટ્ટીનો જન્મ ભારતના મેંગ્લોરમાં તુલુ ભાષી પરિવારમાં થયો હતો


અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે


અભિનેત્રીના ઈન્સ્ટા પર લાખો ફેન્સ છે


અભિનેત્રી તેના સ્ટનિંગ લુકથી ફેન્સનું દિલ જીતી લે છે


(All Photos-Instagram)