પૂજા હેગડેએ નવા લૂકમાં સાડીમાં સ્ટાઇલિશ અદાઓ ફ્લૉન્ટ કરી છે સાઉથ એક્ટ્રેસ પૂજા હેગડેનો આ વખતે યૂનિક સાડી-બ્લાઉઝ લૂક્સ સામે આવ્યો છે પૂજા હેગડેએ ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, સ્મૉકી મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે પૂજા હેગડેએ એમ્બ્રૉઇડરીથી ભરેલી રેડ સાડીમાં ફોટોશૂટ કરાવ્યુ છે પૂજા હેગડે માત્ર સાઉથ જ નહીં હિન્દી ફિલ્મોમાં પણ ચમકી છે પૂજા હેગડે પોતાના લુક્સને કારણે સમગ્ર દેશમાં ચર્ચામાં રહે છે પૂજા તેના વર્ક પ્રોજેક્ટ્સ ઉપરાંત, પૂજા તેના લુક્સને કારણે ઘણી વાર ચર્ચામાં રહે છે અભિનેત્રી ચાહકોને તેના પ્રોફેશનલ અને અંગત જીવનની ઝલક બતાવતી રહે છે પૂજા હેગડે બૉલીવુડમાં સલમાન, ઋત્વિક જેવા મોટા સ્ટાર સાથે કામ કરી ચૂકી છે તમામ તસવીરો પૂજા હેગડેના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે