ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ સુરભિ ચંદાનાએ ખાસ લૂકમાં તસવીરો શેર કરી છે સુરભિ ચંદનાએ બ્લૂ એન્ડ વ્હાઇટ ડ્રેસમાં ફેન્સના હોશ ઉડાવ્યા છે એક્ટ્રેસ સુરભિ ચંદાનાએ આ વખતે મૉનસૂન સ્ટાઇલિસ ડ્રેસ પહેર્યો છે સુરભિ ચંદાના ભારતીય અભિનેત્રી છે જે મુખ્યત્વે હિન્દી ટેલિવિઝનમાં કામ કરે છે ઓપન હેર, હાઇ હીલ્સ, મદહોશ અદા અને સ્મૉકી મેકઅપ સાથે સુરભિએ લૂકને પુરો કર્યો છે સુરભિ ચંદાનાએ નાગિન 6 શૉમાં નાગિન અવતારમાં ધમાલ મચાવી હતી સુરભિ ચંદાનાનું નામ ટીવીની જાણીતી અભિનેત્રીઓમાં સામેલ છે સુરભિ આ પહેલા કૉમર્શિયલ એડ અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉમાં કામ કરી ચૂકી છે સુરભિ ચંદાનાને ખરી સફળતા ટીવી સીરિયલ ઈશ્કબાઝથી મળી હતી તમામ તસવીરો સુરભિ ચંદાનાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે