માનુષી છિલ્લરે આ વખતે એકદમ નવો લૂક ફેન્સ સાથે શેર કર્યો છે



મિસ વર્લ્ડ માનુષી છિલ્લરે આ વખતે બૉડીકૉન ડ્રેસમાં હૉટનેસનો તડકો લગાવ્યો છે



ક્રીમ કલરના લૉન્ગ સ્કીન ટાઇટ ડ્રેસમાં માનુષીએ પાતળી કમરને ફ્લૉન્ટ કરી છે



લૂકને પુરો કરવા માનુષી છિલ્લરે કર્લી હેર, હાઇ હીલ્સ અને મિનિમલ મેકઅપ કેરી કર્યો છે



માનુષી ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે



ચાહકોને માનુષીનો લગભગ દરરોજ તેનો બોલ્ડ લુક જોવા મળે છે



ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા ફોટામાં માનુષી બોલ્ડ લુકમાં જોવા મળી રહી છે



માનુષી છિલ્લર આ લેટેસ્ટ લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે



માનુષી છિલ્લર સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરે છે



તમામ તસવીરો માનુષી છિલ્લરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે