બોલિવૂડની અભિનેત્રી તૃપ્તિ ડિમરી સોશિયલ મીડિયા પર છવાયેલી છે.



હાલમાં જ તેણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે



જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.



આ તસવીરોમાં તૃપ્તિ ડિમરી બ્લેક થાઇ-હાઇ સ્લિટ ગાઉન પહેર્યુ છે



લોકોએ તેની સુંદરતાના વખાણ કર્યા હતા



તૃપ્તિ ડિમરીને ફિલ્મ એનિમલથી લોકપ્રિયતા મળી હતી



અભિનેત્રી ટૂંક સમયમાં જ વિકી કૌશલ સાથે ફિલ્મમાં જોવા મળશે.



તૃપ્તિ ડિમરી ફેન્સ માટે ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરતી રહે છે



તૃપ્તિએ પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ ‘પોસ્ટર બોયઝ’થી કરી હતી



All Photo Credit: Instagram