મૌની રોય ટીવી અને ફિલ્મોની ફેમસ અભિનેત્રી છે



મૌની રોયે કરિયરની શરુઆત ક્યોંકી સાંસ ભી કભી બહુથી સિરીયલથી કરી



મૌની રોય નાગિન સિરીયલથી ખુબ જ ફેમસ થઈ હતી



મૌની ટીવીની સાથે ફિલ્મોમાં પણ કમાલ બતાવી રહી છે



મૌની તેના ફોટોને લઈ સતત ચર્ચામાં રહે છે



હાલમાં અભિનેત્રી કાન્સમાં જલવો બતાવી રહી છે



મૌનીના ગ્લેમરસ ફોટો વાયરલ થઈ રહ્યા છે



 આ સુંદર તસવીરો જોઈને ફેન્સ તેની નજર હટાવી શકતા નથી



મૌની રોય બ્લેક આઉટફીટમાં ખૂબ જ શાનદાર લાગી રહી છે



(All Photo Instagram)