નેહા મલિક ભોજપુરી ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે

તે કેટલીક ભોજપુરી ફિલ્મોનો ભાગ રહી ચુકી છે

આ સિવાય તેના મ્યુઝિક વીડિયો પણ રિલીઝ થયા છે.

અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર પણ પોતાના અંગત જીવનથી ફેન્સનું મનોરંજન કરતી રહે છે.

અભિનેત્રીની લેટેસ્ટ તસવીરો વાયરલ થઈ રહી છે.

આ તસવીરમાં તે મોનોકિની પહેરેલી જોવા મળી રહી છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે નેહા

ફેન્સને અભિનેત્રીનો લુક ખુબ પસંદ આવી રહ્યો છે

કોમેન્ટ બોક્ષમાં હાર્ટ ઈમોજી પોસ્ટ કરી રહ્યા છે ફેન્સ

(All Photo Instagram)