નેહા મલિક ભોજપુરી ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે

તે કેટલીક ભોજપુરી ફિલ્મોનો ભાગ રહી ચુકી છે

આ સિવાય તેના મ્યુઝિક વીડિયો પણ રિલીઝ થયા છે

નેહા તેના પ્રોફેશનલ અને પર્સનલ લાઈફની ઝલક ઇન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે શેર કરતી રહે છે.

તાજેતરમાં નેહાએ બ્લેક સ્ટાઇલિશ આઉટફિટમાં ફોટોશૂટ કરાવીને સોશિયલ મીડિયા પર હંગામો મચાવ્યો છે

નેહા મલિક અવારનવાર બિકીનીમાં પોતાના સિઝલિંગ અને બોલ્ડ પોઝથી ઈન્ટરનેટનું તાપમાન વધારી દે છે

લેટેસ્ટ ફોટોશૂટમાં તેનો બોલ્ડ લુક જોઈને ફેન્સ દિવાના થયા છે

ઇન્સ્ટાગ્રામ પર નેહાને 40 લાખથી પણ વધુ લોકો ફોલો કરે છે

નેહાની કોઈ પણ તસવીર સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ મિનિટોમાં વાયરલ થઈ જાય છે

(All Photo Instagram)