નીતાંશી ગોયલ એક ભારતીય અભિનેત્રી છે જે હાલમાં ખૂબ ચર્ચામાં છે

તે ફિલ્મ લાપતા લેડીઝ માં ફૂલ કુમારીના પાત્ર માટે જાણીતી છે

તેમણે IIFA 2025 એવોર્ડ્સમાં લાપતા લેડીઝ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર પણ જીત્યો હતો

તેમણે 17 વર્ષની નાની ઉંમરે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2025 માં પણ ડેબ્યૂ કર્યું હતું,

નીતાંશી કથ્થકની તાલીમ પામેલી નૃત્યાંગના પણ છે.

તેમના ઇન્સ્ટાગ્રામ પર 11 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે

નીતાંશી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે

ફેન્સને અભિનેત્રીનો દરેક અંદાજ ખુબ પસંદ આવે છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે નિતાંશી

(All Photo Instagram)