બૉલીવુડ સ્ટાર એક્ટ્રેસ રકૂલ પ્રીત સિંહની નવી તસવીરો સામે આવી છે આ વખતે રકુલ પ્રીત સિંહ ડેનિમ ટ્રેક સૂટમાં સૌથી બૉલ્ડ અવતાર જોવા મળી રહી છે ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે રકુલ પ્રીત સિંહે લૂકને કેરી કર્યો છે રકુલ પ્રીતે કેમેરા સામે એકથી એક મદહોશ અને સેક્સી અદાઓ બાતવી છે રકુલ પ્રીત ફેન્સ સાથે જોડાયેલી રહેવા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અભિનેત્રીએ દક્ષિણ સિનેમાથી લઈ બોલિવૂડ સુધી પોતાના અભિનયનો જાદુ પાથર્યો છે રકુલ પ્રીત સિંહે હાલમાં રસ્તાં પર સ્ટાઇલિશ અદાઓમાં ફોટો કેપ્ચર કરાવ્યા છે પાતળી કમર અને કર્વી ફિગર ફ્લૉન્ટ કરતી તસવીરો ખેંચાવી છે રકુલ પ્રીત સિંહ સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે તમામ તસવીરો રકુલ પ્રીત સિંહના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે