ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ પ્રિયંકા ચાહર ચૌધરીનો નવો લૂક સામે આવ્યો છે આ વખતે પ્રિયંકા ચાહર ચૌધરીનો બ્લૂ બિકીની અવતાર વાયરલ થયો છે આંખો પર ગૉગલ્સ, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે પ્રિયંકાએ પોતાની સુંદરતા અને બોલ્ડ સ્ટાઈલથી ચાહકોને દિવાના બનાવી દીધા છે અભિનેત્રી પોતાની બોલ્ડનેસથી સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે આ તસવીરોમાં પ્રિયંકા ચહર ચૌધરી બ્લૂ આઉટફિટમાં કહેર વર્તાવી રહી છે ફોટામાં પ્રિયંકા પાતળી કમર અને ટૉન્ડ લેગને ફ્લોન્ટ કરી રહી છે પ્રિયંકા ચહર ચૌધરી સુંદર અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે ફોટામાં દરેક વ્યક્તિ પ્રિયંકાની સુંદરતાના વખાણ કરી રહ્યા છે તમામ તસવીરો પ્રિયંકા ચાહર ચૌધરીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે