સાઉથ ફિલ્મ એક્ટ્રેસ રાય લક્ષ્મી દરેક વખતે બિકીની લુક્સમાં કહેર વર્તાવે છે.

એક્ટ્રેસની આ તસવીરોએ સોશિયલ મીડિયા પર ઘણી વખત આગ લગાવી છે

અભિનેત્રી રાય લક્ષ્મીની બિચ લુકની તસવીરો શેર કરી છે

આ તસવીરમાં અભિનેત્રી રાય લક્ષ્મી ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.

રાય લક્ષ્મી હાલમાં બાલીમાં વેકેશન માણી રહી છે

જ્યાંથી તેમણે કેટલીક ગ્લેમરસ તસવીરો શેર કરી છે

અભિનેત્રીએ ત્યાં ઘોડેસવારીનો પણ આનંદ માણ્યો છે

અભિનેત્રી સનસેટનો આનંદ માણતી જોવા મળી હતી

કેમેરા સામે અલગ અલગ પોઝ આપતી જોવા મળી રાય લક્ષ્મી

(All Photo Instagram)