ફિલ્મ સ્ટાર શહેનાઝ ગીલે નવા લૂકમાં નવી તસવીરોથી ફેન્સના હોશ ઉડાવ્યા છે આ વખતે શહેનાઝ ગીલે ગૉલ્ડન સાડી અને બેકલેસ બ્લાઉઝમાં બ્યૂટીફૂલ લૂક બતાવ્યો છે કેમેરા સામે શહેનાઝ ગીલે એકથી એક ચઢિયાતા પૉઝ આપીને બધાને ચોંકાવ્યા છે ઓપન સિલ્કી હેર, હાઇ હીલ્સ, સ્મૉકી મેકઅપા સાથે શહેનાઝ ગીલે લૂકને કેરી કર્યો છે શહેનાઝ આ તસવીરોમાં હૉટનેસ અને ફિટનેસમાં અલગ લાગી રહી છે બોલિવૂડ એક્ટ્રેસ શહેનાઝ ગિલ દરરોજ ઈન્સ્ટાગ્રામ પર સુંદર તસવીરો શેર કરતી રહે છે બિગ બોસ 13 ફેમ શહેનાઝ ગિલ તેની સ્ટાઈલ માટે દર્શકોમાં લોકપ્રિય રહી છે શહનાઝની આ તસવીરો તેના ફેન્સ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે શહેનાઝે સલમાનની 'કિસી કા ભાઈ કિસી કી જાન'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી તમામ તસવીરો શહેનાઝ ગીલના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે