સિંગર ગુરુ રંધાવાના નવા ગીત 'કત્લ' યૂટ્યુબથી લઈને ઇન્સ્ટાગ્રામ સુધી ધૂમ મચાવી રહ્યું છે.



ગીતમાં એક હસીના જોવા મળી રહી છે જેની અદાઓ ફેન્સનું દિલ જીતી લીધું છે



ગુરુ રંધાવાના ગીત 'કત્લ'માં પોતાના મૂવ્સથી બધાને દિવાના બનાવનાર યુવતીનું નામ રેવતી માહુરકર છે.



તેના સોશિયલ મીડિયા તેના બોલ્ડ સ્ટાઇલ અને ગ્લેમરસ અવતારની તસવીરોથી ભરેલું છે.



રેવતી એનિમલ પ્રિન્ટેડ બિકીની અને મેચિંગ ઓવરકોટ પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી છે.



આ ફોટો તેના ગીત 'કત્લ' ના સમયનો છે.



રેવતી બ્લૂ કલરની આ સીક્વેન અને ડીપનેક શોર્ટ ડ્રેસમાં સુંદર લાગી રહી છે



રેવતી બ્લેક કલરના ઓફ શોલ્ડર ડ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે



પિંક કલરના ડીપ નેક ટોપ અને બેજ શોર્ટ્સમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે.



All Photo Credit: Instagram