સેસી પૂનમે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે

તે સોશિયલ મીડિયા પર ફેન્સના દિલોની ધડકન બની ગઈ છે

તે તેના સ્વભાવ અને અનોખા કન્ટેન માટે જાણીતી છે

હવે તે બોલિવૂડ માટે પ્રવેશવા જઈ રહી છે

સેસી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

ઈન્સ્ટાગ્રામ પર 3 મિલિયન ફોલોઅર્સ છે

ફેન્સને તેનો દરેક અંદાજ પસંદ આવે છે

હાલમાં સેસીએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરોમાં તે બિકીનીમાં જોવા મળી રહી છે

(All Photo Instagram)