ટીવી સ્ટાર શમા સિકન્દર અત્યારે ખુબ ચર્ચામાં આવી છે શમા સિકન્દર હાલમાં દુબઇની ટ્રિપ પર વેકેશન એન્જૉય કરી રહી છે શમા સિકન્દરે બ્લેક એન્ડ વ્હાઇટ ડ્રેસમાં શાનદાર પૉઝ આપ્યા છે લૂકને પુરો કરવા શમા સિકન્દરે ઓપન વેટ હેર અને સિમ્પલ લૂક ફ્લૉન્ટ કર્યો છે આ તસવીરોમાં શમા સિકંદર ખૂબ જ સુંદર લાગી રહી છે શમાની તસવીરો રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી આ તસવીરોમાં તે કડકડતી ઠંડીની વચ્ચે દરિયાના પાણીમાં એન્જોય કરતી જોવા મળે છે શમાનું નામ ટીવીની દુનિયાની સૌથી બોલ્ડ અભિનેત્રીઓમાં સામેલ છે શમાની આ સ્ટાઇલ કિલર છે. શમા સોશિયલ મીડિયા પર ઘણી પોપ્યુલર છે તમામ તસવીરો શમા સિકન્દરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે