શિવાંગી જોશી ટીવીની ફેમસ એક્ટ્રેસ છે શિવાંગીએ લહેંગામાં ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે એક્ટ્રેસ અલગ-અલગ લૂકમાં પોઝ આપતી જોવા મળી નાયરા બની દર્શકોને દિલમાં જગ્યા બનાવી છે અભિનેત્રી તેના લૂકને લઈ ચર્ચામાં છે લહેંગા લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે ચાહકો પણ તેના ગ્લેમરસ અંદાજને લાઈક કરી રહ્યા છે સ્ટાઈલિશ લૂકમાં સુંદર લાગી રહી છે બોલ્ડ લૂકને ચાહકો પણ લાઈક કરી રહ્યા છે (તમામ તસવીરો શિવાંગી-ઈન્સ્ટાગ્રામ)