ટીવી અભિનેત્રી શાઈની દોશીએ તાજેતરમાં નવું ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે.

તેણે બીચ આઉટફિટમાં સ્ટાઇલિશ અને બોલ્ડ અંદાજમાં તસવીરો શેર કરી છે.

શાઈનીનો આ લુક સોશિયલ મીડિયા પર ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.

તે રિયાલિટી શો **'The 50'**માં સ્પર્ધક તરીકે જોવા મળી હતી

શાઈની દોશીએ પોતાના કરિયરની શરૂઆત મોડેલિંગથી કરી હતી.

તેણે સંજય લીલા ભણસાલીની ટીવી સીરિયલ **'સરસ્વતીચંદ્ર'**થી અભિનયની શરૂઆત કરી હતી.

આ સીરિયલમાં તેણે **'કુસુમ'**નું પાત્ર ભજવીને ખાસ ઓળખ મેળવી હતી.

તેના કરિયરની સૌથી લોકપ્રિય ભૂમિકાઓમાં **'પંડ્યા સ્ટોર'**ની ધારા પંડ્યાનું પાત્ર સામેલ છે.

'પંડ્યા સ્ટોર' ત્રણ વર્ષથી વધુ સમય સુધી પ્રસારિત થઈ હતી અને આ સીરિયલથી શાઈનીને ઘર-ઘરમાં ઓળખ મળી હતી.

(All Photo Instagram)