તારક મહેતા ફેમ મુનમુન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

મુનમુન દત્તા ભારતીય ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી છે, જે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોથી જાણીતી છે.

તે 'બબીતા જી'ના પાત્રથી ઘર-ઘરમાં લોકપ્રિય બની છે

તેમનો જન્મ 28 સપ્ટેમ્બર 1987ના રોજ દુર્ગ, બિહારમાં થયો હતો.

મુનમુન મોડેલિંગથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી

તેમણે હિન્દી ફિલ્મ 'મુંબઈ એક્સપ્રેસ' (2005) અને 'હોલિડે' (2006)માં પણ કામ કર્યું છે.

મુનમુન ટ્રાવેલિંગ અને ફેશન માટે જાણીતી છે, અને તેમના લુક હંમેશા ચર્ચામાં રહે છે.

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરમાં તે સ્ટાઇલિશ અવતારમાં જોવા મળી રહી છે

(All Photo Instagram)