ભારતીય સિંગર આસ્થા ગિલે 78મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો.



તેણે સોશિયલ મીડિયા પર તેની તસવીરો પણ શેર કરી છે.



સિંગર આસ્થા ગિલે કાન્સમાં ડેબ્યૂ કર્યું હતું



આસ્થા ગિલ 'ડીજે વાલે બાબુ' અને 'કમરિયા' જેવા ગીતો માટે પ્રખ્યાત છે.



રેડ કાર્પેટ પર સિંગરે ખૂબ જ બોલ્ડ ડ્રેસ પહેર્યો હતો.



તેણીએ ઓફ-શોલ્ડર ડ્રેસ પહેર્યો છે જેને તેણે સ્ટેટમેન્ટ નેકપીસ સાથે સ્ટાઇલ કર્યો છે.



આ પ્રસંગે આસ્થા ગિલે 'સારે જહાં સે અચ્છા' ગાઈને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.



તેણે આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી.



તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે.



All Photo Credit: Instagram