સાઉથ એક્ટ્રેસ ઈશાન્યા મહેશ્વરીએ યલ્લો આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યું

એક્ટ્રેસ અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી

ઈશાન્યા મહેશ્વરી જાણીતી સાઉથ એક્ટ્રેસ છે

નવા લૂકમાં સુંદર પોઝ આપ્યા છે

ઈશાન્યા સ્ટાઈલિશ યલ્લો લૂકમાં સુંદર લાગી રહી છે

શોર્ટ બોડીકોન યલ્લો ડ્રેસમાં આપ્યા કાતિલ પોઝ

કેમેરાની સામે અલગ અંદાજમાં પોઝ આપ્યા છે

ફેન્સ પણ તેના લૂકને પસંદ કરી રહ્યા છે

ઈશાન્યા તેના સ્ટાઈલિશ લૂક માટે જાણીતી છે

પોતાના ગ્લેમરસ લૂકથી ચાહકોને દિવાના બનાવે છે