સાઉથ એક્ટ્રેસ ઈશાએ બ્લેક લૂકમાં ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે

સાઉથ એક્ટ્રેસ ઈશા રેબ્બાનું બ્લેક બોડીકોનમાં ફોટોશૂટ વાયરલ થયું છે

અભિનેત્રીએ કેમેરાની સામે શાનદાર પોઝ આપ્યા છે

બોડીકોન લૂકમાં એક્ટ્રેસ શાનદાર પોઝ આપતી જોવા મળી

ફેન્સ પણ તેના કાતિલ લૂકને લાઈક કરી રહ્યા છે

ઈશા જાણીતી સાઉથ એક્ટ્રેસ છે

ઈન્સ્ટાગ્રામ પર તેના લાખો ફોલોઅર્સ છે

બ્લેક લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી

નવા ફોટોશૂટમાં બતાવ્યું બોલ્ડ ફિગર

(તમામ તસવીરો ઈશા રેબ્બા-ઈન્સ્ટાગ્રામ)