એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા કાન્સમાં પોતાના લૂકના કારણે ચર્ચામાં છે



તેનો નવો લુક સામે આવ્યો છે જેમાં તે બેગ પકડીને જોવા મળી રહી છે.



કાન્સમાંથી તેના ત્રણ લુક જાહેર કરવામાં આવ્યા છે અને તે ત્રણેય માટે તે ચર્ચામા રહી છે.



ઉર્વશી રૌતેલા પહેલા જ દિવસે કાન્સમાં હાથમાં પોપટ લઈને રેડ કાર્પેટ પર આવી હતી.



બીજી વખત ઉર્વશી કાળા રંગના ડ્રેસમાં આવી હતી.



હવે ઉર્વશીનો નવો લુક સામે આવ્યો છે. જેમાં તેની બેગે બધાનું ધ્યાન ખેંચ્યું છે



તેની બેગ વાયરલ થઈ રહી છે. ઉર્વશીની આ બેગની કિંમત 5 લાખ રૂપિયા છે.



તેમની આ પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે.



ઉર્વશીનો આ લુક ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.



All Photo Credit: Instagram