કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે બજેટ રજુ કર્યું

Published by: gujarati.abplive.com

રેલવેના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ માટે કુલ ₹2.55 લાખ કરોડની જંગી રકમ ફાળવવામાં આવી છે

Published by: gujarati.abplive.com

આ ઉપરાંત 7 રૂટ પર હાઈ-સ્પીડ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે

Published by: gujarati.abplive.com

જેમાં મુંબઈ - પુણે

Published by: gujarati.abplive.com

પુણે - હૈદરાબાદ

Published by: gujarati.abplive.com

હૈદરાબાદ - બેંગલુરુ

Published by: gujarati.abplive.com

હૈદરાબાદ - ચેન્નાઈ

Published by: gujarati.abplive.com

ચેન્નાઈ - બેંગલુરુ

Published by: gujarati.abplive.com

દિલ્હી - વારાણસી

Published by: gujarati.abplive.com

વારાણસી - સિલિગુડી

Published by: gujarati.abplive.com