ITR ફાઈલ કરશો તેટલું જલ્દી તમને રિફંડ મળશે



રિફંડની રકમ તમારા બેંક ખાતામાં જમા થાય છે



કરદાતા દ્વારા આપવામાં આવેલી માહિતી સાચી હોય એટલે રિફંડ જમા થાય છે



તપાસ કરો આવકવેરા વિભાગ સાથેના બેંક ખાતાની વિગતો સાચી છે



બેંક ખાતાને વેલિડેટ કરવું જરૂરી છે



બેંક એકાઉન્ટ અને પાન લિંક છે તે જોઈ લો



તેમે જે ખાતા નંબર આપેલો છે તે ખાતુ વેલિડેટ હોવુ જોઈએ



જો તમારા એકાઉન્ટમાં કોઈ સમસ્યા નહી હોય તો રિફંડ જમા થઈ જશે



સમયસર રિટર્ન ફાઈલ કરી દો



(તમામ તસવીરો સોશિયલ મીડિયા)



Thanks for Reading. UP NEXT

આ કંપનીનો શેર બન્યો છે રોકેટ

View next story