આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે યુપીઆઈ લાઈટ દ્વારા ચૂકવણીની મર્યાદા વધારી છે.
ABP Asmita

આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે યુપીઆઈ લાઈટ દ્વારા ચૂકવણીની મર્યાદા વધારી છે.

UPI Lite ની પ્રતિ ટ્રાન્જેક્શન મર્યાદા 500 રૂપિયાથી વધારીને 1000 રૂપિયા કરવામાં આવી છે.
ABP Asmita

UPI Lite ની પ્રતિ ટ્રાન્જેક્શન મર્યાદા 500 રૂપિયાથી વધારીને 1000 રૂપિયા કરવામાં આવી છે.

બેઠકમાં UPI લાઇટ વોલેટની મર્યાદા 2000 રૂપિયાથી વધારીને 5000 રૂપિયા કરવામાં આવી છે.
ABP Asmita

બેઠકમાં UPI લાઇટ વોલેટની મર્યાદા 2000 રૂપિયાથી વધારીને 5000 રૂપિયા કરવામાં આવી છે.

UPI 123Pay દ્વારા ટ્રાન્જેક્શન મર્યાદા 5000 રૂપિયાથી વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે.
ABP Asmita

UPI 123Pay દ્વારા ટ્રાન્જેક્શન મર્યાદા 5000 રૂપિયાથી વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે.

ABP Asmita

UPI 123Pay એ ફીચર ફોન યુઝર્સ માટે ઇન્સ્ટન્ટ પેમેન્ટ સિસ્ટમ છે. જેઓ સુરક્ષિત અને વિશ્વસનીય રીતે UPI પેમેન્ટનો ઉપયોગ કરી શકે છે.

ABP Asmita

UPI 123Pay દ્વારા ફોન યુઝર્સ ચાર ટેક્નોલોજી વિકલ્પોના આધારે વિવિધ પ્રકારના ટ્રાન્જેક્શન કરી શકે છે

ABP Asmita

આ સિવાય રિઝર્વ બેન્કે UPI દ્વારા ટેક્સ ભરવાની મર્યાદા પણ વધારી દીધી છે.

ABP Asmita

શક્તિકાંત દાસે કહ્યું કે હવે UPI દ્વારા ટેક્સ ભરવાની મર્યાદા પ્રતિ ટ્રાન્જેક્શન 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી રહી છે.

ABP Asmita

PwC ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, 2028-29 સુધીમાં UPI પર કુલ ટ્રાન્જેક્શન 439 બિલિયન થઈ જશે જે હાલમાં 131 બિલિયન છે.