આ ફાર્મા કંપનીના શેર્સે રોકાણકારોને માલમાલ કર્યા છે આ કંપનીનું નામ છે wockhadrt આજે કંપનીનો શેર રોકેટ બન્યો છે કંપનીનો શેર 20 ટકા વધીને 823.90 રૂપિયા પર પહોંચી ગયો છે પાંચ વર્ષમાં કંપનીનો શેર 36.41 ટકા સુધી વધ્યો છે એક મહિનામાં શેરે 50 ટકાનું રિટર્ન આપ્યું છે છ મહિનામાં આ શેરે 75 ટકા વળતર આપ્યું છે એક વર્ષમાં કંપનીનો શેર 250 ટકા સુધી વધ્યો છે ડીસ્ક્લેમરઃ શેરબજારમાં રોકાણ કરવું જોખમોને આધીન હોય છે. ABPLive.com ક્યારેય કોઈ ડગ્યાએ રોકાણ કરવાની સલાહ આપતું નથી