આજકાલ લોકો UPI પેમેન્ટનો ઉપયોગ કરી રહ્યા છે ડિજિટલ પેમેન્ટમાં વધારો થયો છે યૂનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI)નો ઉપયોગ લોકો કરી રહ્યા છે આજકાલ ઘણા ફ્રોડ જોવા મળે છે ફોનના જરુરી ઈમેઈલ અને એપ્સ લોક રાખો ભૂલમાં પણ તમારુ ઈમેઈલ કોઈને ન જણાવો UPI પિન કોઈની સાથે શેર ન કરો UPIમાં એકથી વધારે એકાઉન્ટનો ઉપયોગ ન કરો સ્ક્રિન શેરિંગ એપ ડાઉનલોડ કરવી ભારે પડી શકે છે (તમામ તસવીરો સોશિયલ મીડિયા)