ગઇકાલે ભારતીય રિઝર્વ બેન્કની એમપીસીની બેઠક થઇ હતી



આરબીઆઇ ગવર્નરે સામાન્ય લોકો માટે અનેક જાહેરાતો કરી હતી



તેમાં ચેક ક્લિયરન્સને લઇને મોટી જાહેરાત કરાઇ હતી



હવે ચેક ક્લિયર થવામાં કેટલાક કલાકનો સમય લાગશે.



હાલમાં આ કામ માટે બે વર્કિગ ડેનો સમય લાગે છે



એવામાં સામાન્ય લોકોથી લઇને બિઝનેસ ક્લાસ માટે સારા સમાચાર છે



તેનાથી ચેક આપનાર અને ચેક લેનારને લાભ મળશે



ચેક ક્લિયર થવાની પ્રોસેસમાં ઝડપ આવવાથી બેન્કિંગમાં પોઝિટીવ અસર થશે



જેનો ફાયદો બિઝનેસ ક્લાસને થઇ શકે છે



રેપો રેટને 6.5 ટકા પર સ્થિર રાખવાનો નિર્ણય લીધો છે