પાસપોર્ટ દ્વારા આપણે વિદેશ યાત્રા કરી શકીએ છીએ શું તમે જાણો છો વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ કયો છે વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ સિંગાપુરનો છે સિંગાપુરના પાસપોર્ટને લઈ તેમે 227માંથી 195 ડેસ્ટિનશન્સ પર યાત્રા કરી શકો છો બીજા નંબર પર ફ્રાંસ, જર્મની, ઈટલી, જાપાન અને સ્પેન છે આ દેશના પાસપોર્ટને લઈ તમે 192 દેશની યાત્રા કરી શકો છો જ્યારે ત્રીજા ક્રમે ઓસ્ટ્રિયા, ફિનલેન્ડ, આયરલેન્ડ,લક્ઝમબર્ગ, નેધરલેન્ડ, દક્ષિણ કોરિયા અને સ્વીડન છે આ દેશના પાસપોર્ટના આધારે 191 દેશોમાં મુસાફરી કરી શકો છો આ લિસ્ટમાં ભારત 82માં ક્રમે છે ભારતના પાસપોર્ટને લઈ તમે 58 દેશોમાં મુસાફરી કરી શકો છો