દરેક વ્યક્તિ આધાર કાર્ડનો ઉપયોગ કરે છે.



પરંતુ તેના કારણે તમને મોટું નુકસાન પણ થઈ શકે છે.



હેકર્સ તમારા આધાર કાર્ડની વિગતો ચોરી કરી તમારુ બેન્ક એકાઉન્ટ ખાલી કરી શકે છે



આજે અમે તમને એક નવી પ્રક્રિયા વિશે જણાવવા જઈ રહ્યા છીએ



જે તમારા આધારને એકદમ સુરક્ષિત બનાવી શકે છે.



આધાર કાર્ડને સુરક્ષિત કરવા માટે યુઝર્સ માસ્ક્ડ આધારનો વિકલ્પ પણ આપવામાં આવે છે.



ડાઉનલોડ કરવા માટે તમારે UIDAIની વેબસાઇટ પર જવું પડશે.



માસ્ક આધારને એક સુરક્ષિત માધ્યમ પણ માનવામાં આવે છે



કારણ કે તેમાં આધાર નંબર સંપૂર્ણપણે દેખાતો નથી.



તમે ગમે ત્યાં માસ્ક બેઝનો ઉપયોગ કરી શકો છો.