SIP રોકાણ માટેની લોકપ્રિય પદ્ધતિ છે



SIP લોકોને તેમના રોકાણનું યોગ્ય આયોજન કરવામાં મદદ કરે છે



SIP કરતા પહેલા કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ



SIP પહેલા જોખમ લેવાની તમારી ક્ષમતાનું મૂલ્યાંકન કરો



રોકાણ લાંબાગાળા માટે છે કે ટૂંકા સમય માટે તે નક્કી કરો



SIP પોર્ટફોલિયો ડાયવર્સ હોવો જોઈએ



આઉટલુક અને એક્સપેન્સ રેશિયો વગેરે તપાસવું જોઈએ



સારુ ફંડ પસંદ કરો જેથી યોગ્ય વળતર મળે



(તમામ તસવીરો સોશિયલ મીડિયા)