બેંકની જેમ પોસ્ટ પણ ઘણી બચત યોજનાઓ ચલાવે છે
ABP Asmita

બેંકની જેમ પોસ્ટ પણ ઘણી બચત યોજનાઓ ચલાવે છે

આજના સમયમાં પૈસાનું રોકાણ કરવું ખૂબ જ જરુરી છે
ABP Asmita

આજના સમયમાં પૈસાનું રોકાણ કરવું ખૂબ જ જરુરી છે

પોસ્ટમાં તમારુ રોકાણ સુરક્ષિત છે
ABP Asmita

પોસ્ટમાં તમારુ રોકાણ સુરક્ષિત છે

પોસ્ટની RD સ્કીમમાં 100 રુપિયાથી રોકાણ કરી શકો
ABP Asmita

પોસ્ટની RD સ્કીમમાં 100 રુપિયાથી રોકાણ કરી શકો

ABP Asmita

આરડી સ્કીમમાં 6.7 ટકા સુધી વ્યાજ મળે છે

ABP Asmita

આ સ્કીમ 5 વર્ષ (60 મહિના)માં મેચ્યોર થાય છે

ABP Asmita

મહીને 2500 જમા કરો તો 60 મહિના બાદ 1,78,415 રુપિયા મળશે

ABP Asmita

ઘણા લોકો પોસ્ટ ઓફિસની સ્કીમમાં રોકાણ કરે છે

ABP Asmita

પોસ્ટમાં રોકાણ કરવાથી તમને લાંબાગાળે ફાયદો થશે

બેંકોની જેમ તેમાં પણ સારુ વ્યાજ મળે છે