લોકો દરેક જગ્યાએ ક્રેડિટકાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે
ABP Asmita

લોકો દરેક જગ્યાએ ક્રેડિટકાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે

સમજદારી પૂર્વક ક્રેડિટકાર્ડનો ઉપયોગ કરવાથી ઘણા ફાયદા થશે
ABP Asmita

સમજદારી પૂર્વક ક્રેડિટકાર્ડનો ઉપયોગ કરવાથી ઘણા ફાયદા થશે

ઘણા લોકો એકસાથે ઘણા બધા ક્રેડિટકાર્ડ વાપરતા હોય છે
ABP Asmita

ઘણા લોકો એકસાથે ઘણા બધા ક્રેડિટકાર્ડ વાપરતા હોય છે

કાર્ડનું બીલ સમયસર ચૂકવવું ખૂબ જ જરુરી છે
ABP Asmita

કાર્ડનું બીલ સમયસર ચૂકવવું ખૂબ જ જરુરી છે

ABP Asmita

ક્રેડિટકાર્ડના ઘણા ફાયદા પરંતુ સમયસર બીલ ન ચૂકવો તો સમસ્યા થઈ શકે

ABP Asmita

સમયસર ચૂકવણી ન કરવા પર સૌથી પહેલા બેંક મોટુ વ્યાજ વસૂલે છે

ABP Asmita

સમય પર બીલ ન ચૂકવો તો તમારો ક્રેડિડ સ્કોર એકદમ ખરાબ થઈ જાય છે

ABP Asmita

બેંક તમારુ કાર્ડ બ્લોક કરી શકે છે અને તમને બ્લેક લિસ્ટ કરી શકે

ABP Asmita

આ પરીસ્થિતિમાં બેંક કાયદાકીય કાર્યવાહી પણ કરી શકે

તમારા ઘરે રિકવરી એજન્ટ મોકલી શકે છે