હાલના સમયમાં SIP માં રોકાણ કરવું બેસ્ટ છે



જો કે SIP માં શેરબજારનું રિસ્ક રહે છે



તેમ છતા લોકો રોકાણ કરવા પ્રત્યે જાગૃત થયા છે



SIPમાં મહિને 5000 જમા કરો તો 20 વર્ષ બાદ કેટલા મળે



20 વર્ષમાં તમારુ કુલ રોકાણ 12 લાખ રુપિયા હશે



SIP માં સરેરાશ 12 ટકા રિટર્ન મળે છે



20 વર્ષમાં તમે અંદાજે 50 લાખનું ફંડ બનાવી શકો છો



જો તમને 15 ટકા રિટર્ન મળે છે તો તમે 75 લાખનું ફંડ બનાવી શકો



SIP માં રોકાણ કરતા પહેલા યોગ્ય ફંડની પસંદગી કરો



રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાંતની સલાહ લો