રોકાણ માટે મ્યુચ્યુઅલ ફંડ SIP સૌથી બેસ્ટ છે



SIP માં રોકાણ કરી તમે સારુ ફંડ બનાવી શકો છો



મહિને 12 હજારની SIP કરી 1 કરોડ ફંડ બનાવી શકો છો



SIP માં સરેરાશ 12 ટકા વળતર મળે છે



દર મહિને રૂ. 12,000નું રોકાણ કરો તો 12 ટકા વાર્ષિક વળતર



1 કરોડનું ભંડોળ ઊભું કરવામાં લગભગ 19 વર્ષ લાગશે



15% વળતર મળે તો 1 કરોડ રૂપિયા બનાવવામાં કેટલો સમય લાગશે



1 કરોડનું ભંડોળ ઊભું કરવામાં માત્ર 13 થી 14 વર્ષનો સમય લાગશે



મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમોને આધીન છે



પૈસાનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાંતની સલાહ લો