પોસ્ટ ઓફિસ ગ્રાહકોને ટાઈમ ડિપોઝીટ ઓફર કરે છે



તેને FD તરીકે પણ ઓળખવામાં આવે છે



પોસ્ટની આ સ્કીમમાં 1000 રુપિયાની રોકાણ કરી શકો



પોસ્ટ એક વર્ષથી લઈ પાંચ વર્ષ સુધીની FD ઓફર કરે છે



પોસ્ટની પાંચ વર્ષની FD પર 7.5 ટકા વ્યાજ મળે છે



પોસ્ટમાં 60 મહિનાની FDમાં 60000 જમા કરો છો



તો મેચ્યોરીટી પર તમને 86997 રુપિયા મળશે



બેંકની જેમ પોસ્ટમાં પણ રોકાણ સુરક્ષિત છે



પોસ્ટમાં ઘણી બચત યોજનાઓ પણ ચાલે છે



તમે અનુકુળતા મૂજબ રોકાણ કરી શકો છો