ક્રેડિટકાર્ડનું સમયસર બીલ ન ચૂકવો તો સમસ્યા થઈ શકે



આજકાલ લોકો ક્રેડિટકાર્ડનો વધુ ઉપયોગ કરી રહ્યા છે



સંભાળીને ઉપયોગ કરવામાં આવે તો ક્રેડિટકાર્ડના ઘણા ફાયદા છે



તેમાં રિવર્ડ પોઈન્ટ પણ મળે છે



આર્કષક ઓફરનો લાભ પણ મળે છે



સમયસર ચૂકવણી ન કરવા પર સૌથી પહેલા બેંક મોટુ વ્યાજ વસૂલે છે



સમય પર બીલ ન ચૂકવો તો તમારો ક્રેડિડ સ્કોર એકદમ ખરાબ થઈ જાય છે



આ પરીસ્થિતિમાં બેંક કાયદાકીય કાર્યવાહી પણ કરી શકે



તમારા ઘરે રિકવરી એજન્ટ મોકલી શકે છે



બેંક તમારી એસેટ્સ કબજામાં લઈ વસૂલી કરી શકે છે