કોઈપણ અન્ય દેશમાં જવા માટે વિઝા અને પાસપોર્ટની જરુર પડે છે



જોકે, ઘણા દેશો ઓન અરાઇવલ વિઝાની સુવિધા પણ પૂરી પાડે છે



આજે આપણે ભારતમાં આપવામાં આવતા કેટલાક વિઝા વિશે



ટુરિસ્ટ વિઝા



બિઝનેસ વિઝા



ટ્રાન્ઝિટ વિઝા



પત્રકાર વિઝા



એન્ટ્રી વિઝા



ઓન અરાઇવલ વિઝા



પાર્ટનર વિઝા,મેડિકલ વિઝા, સ્ટુડન્ટ વિઝા જેવા કેટલાક અન્ય વિઝા આપવામાં આવે છે