દરેક લોકો પાતાની કમાણીમાંથી રોકાણ કરે છે રોકાણમાં સૌથી વધુ રિટર્ન ક્યાં મળશે SIP માં રોકાણ કરવાથી સારુ રિટર્ન મળશે નાની-નાની બચત કરી કરોડપતિ બની શકો છો રોજ 150 રુપિયાનું રોકાણ કરી કરોડપતિ બની શકો છો દરરોજ 150 રુપિયા મુજબ મહિને 4500 રુપિયાનું રોકાણ કરવુ પડશે આ રોકાણ 32 વર્ષ કરો, જમા રકમ 17,28000 થશે મ્યુચ્યુઅલ ફંડમાં કંપાઉન્ડિંગ રેટનો લાભ મળે છે 12 ટકાથી વધુ રિટર્ન મળે તો તમારી રકમ 2 કરોડથી વધુ થશે