વિભાજન બાદ ભારત અને પાકિસ્તાનની જીડીપી પણ અલગ અલગ થઇ ગઇ



વર્લ્ડ બેન્ક નેશનલ એકાઉન્ટ ડેટા અને OCED નેશનલ એકાઉન્ટ ડેટા અનુસાર....



1961થી 1991 સુધી પાકિસ્તાનની જીડીપી વધુ હતી પરંતુ તે પછી ભારત આગળ નીકળી ગયું



વર્ષ 1961માં પાકિસ્તાનની જીડીપી 5.99 ટકા હતી



આ 30 વર્ષોમાં પાકિસ્તાનનો જીડીપી ગ્રોથ રેટ 5 થી 7 ટકા વચ્ચે રહ્યો હતો



જ્યારે ભારતનો જીડીપી ગ્રોથ રેટ આ 30 વર્ષોમાં 1 થી 3 ટકા રહ્યો હતો.



1967,1969,1977,1989 અને 1990માં ભારતનો જીડીપી ગ્રોથ રેટ 7 થી 9.5 વચ્ચે રહ્યો



1965,1966,1972 અને 1979માં ગ્રોથ રેટ માઇનમાં જતો રહ્યો હતો



બંન્ને દેશો વચ્ચે જીડીપી ગ્રોથમાં લગભગ 4 ટકાનું અંતર હતું



1992થી ભારતના જીડીપીમાં સુધારો આવ્યો અને 2022માં 7.24 સુધી પહોંચ્યો હતો