રૉયલ એનફિલ્ડની બે સુપર સ્પેશ્યલ બાઇક્સ લૉન્ચ

ઇન્ટરસેપ્ટર 650 અને કૉન્ટિનેન્ટલ જીટી 650 સ્પેશ્યલ એડિશન લૉન્ચ

પહેલાથી જ બન્ને બાઇક્સનું પ્રી-બુકિંગ લેવાનુ શરૂ થઇ ચૂક્યુ હતુ

આની ટક્કર કેટીએમ ડ્યૂક 390, કાવાસાકી નિન્ઝા 300 અને હાર્લે ડેવિડસન સ્ટ્રીટ 750 સાથે

આ બાઇકમાં ગૉળ હેડલાઇટ, લાંબો કૉમેડ એક્ઝૉસ્ટ અને ઢાળવાળી ફ્યૂલ ટેન્ક છે

આ બાઇક્સનું એન્જિન બીએસ6 માપદંડને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યુ

આ બન્ને બાઇકને 7150rpm પર 47bhp ની મેક્સિમમ પાવર છે

એન્જિન 6- સ્પીડ ગિયરબૉક્સ અને સ્લિપર ક્લચ સાથે જોડવામાં આવ્યુ છે

બાઇક્સમાં ડ્યૂલ ચેનલ એન્ટી બ્રેકિંગ સિસ્ટમ (ABS) છે

ઇન્ટરસેપ્ટર 650 અને કૉન્ટિનેન્ટલની કિંમત ક્રમશઃ 6.47 લાખ છે