મારુતિ સુઝુકી વિટારા બ્રિઝા - રની ખરીદવા પર 25 હપ્તા એટલે કે 6 મહિનાથી વધુનું વેઇટિંગ પીરિયડ

મારુતિની ગ્રાન્ડ વિટારા - કારને ખરીદવા પર 30 અઠવાડિયા એટલે કે લગભગ 7 મહિનાનું વેઇટિંગ પીરિયડ

મારુતિની એમપીવી કાર અર્ટિગા - આને ખરીદવા પર 36 અઠવાડિયા એટલે કે 9 મહિના સુધીનું વેઇટિંગ પીરિયડ

હ્યૂન્ડાઇ ક્રેટા - આને ખરીદવા પર પણ 36 અઠવાડિયા એટલે કે 9 મહિના સુધીનું વેઇટિંગ પીરિયડ

મહિન્દ્રા સ્કૉર્પિયો ક્લાસિક - આને ખરીદવા પર કંપની તરફથી 1 વર્ષથી વધુ લાંબા સયમનુ વેઇટિંગ

મહિન્દ્રા એક્સયૂવી700 - આને ખરીદવા પર કંપની તરફથી એક વર્ષનો લાંબો વેઇટિંગ પીરિયડ