સાવધાન આ છે બ્રેસ્ટ કેન્સરના લક્ષણો

સ્તન કેન્સર મહિલા-પુરૂષ બંનેને થઇ શકે

સ્તન કેન્સરમાં સ્તનની અંદર ગાંઠ થાય છે

90 ટકા ગાંઠ કેન્સરની નથી હોતી

કેન્સરની ગાંઠમાં બિલકુલ દુખાવો નથી થતો

કેન્સરની ગાંઠ પેઇનલેસ હોય છે

કેન્સરમાં ગાંઠ રંગ બદલે છે

કેટલીક વખત તેમાંથી પ્રવાહી નીકળે છે

સ્તનમાં ગાંઠ હોય તે બાજુનો હાથ દુખે છે