નાસ્તો કરતી વખતે ન કરો આ ભૂલો આ ભૂલ સ્વાસ્થ્ય માટે પડી શકે છે ભારે સવારમાં મેંદાના લોટની બનાવટ ન લો તે અપચની સમસ્યાને પણ નોતરે છે સવારે 9 વાગ્યા પહેલા નાસ્તો કરવો ઉત્તમ વહેલો નાસ્તો કરવાથી તણાવ ઓછો થાય છે નાસ્તો-રાત્રિભોજન વચ્ચે 12 કલાકનું અંતર રાખો સવારે ઉતાવળમાં નાસ્તો સ્કિપ ન કરો નાસ્તો ન કરવાથી સમસ્યા થઇ શકે છે નાસ્તો ન કરવાથી ઇમ્યુનિટિ લો થઇ શકે છે ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ વધે છે હાઈ બ્લડ પ્રેશરની પણ થાય છે સમસ્યા