મેષઃ માલપુઆ, લાલા રંગની મીઠાઈ
વૃષભઃ દૂધની બરફી
મિથુનઃ રસ મલાઈ, બેસનની મીઠાઈ
કર્કઃ મોતીચુરના લાડુ, રબડી
સિંહઃ ગુલાબ જાંબુ
તુલાઃ કાજુ કતરી, ઘરે બનાવેલી મીઠાઈ
કન્યાઃ લીલા રંગની મીઠાઈ
ધનઃ લાડુ, રાજભોગ
વૃશ્ચિકઃ બદામ અથવા ગોળમાંથી બનેલી મીઠાઈ
મકરઃ ડ્રાઇફૂટથી મોં મીઠું કરાવો
કુંભઃ કાલા જાંબુ કે ડ્રાઈફ્રૂટ્સ
મીનઃ કાજુ કતરી કે રસ મલાઈ