પોતાની બહેનો સાથે એન્જોય કરતી જોવા મળી શક્તિ

IAS બનવા માંગતી હતી હોટ કોરિયોગ્રાફર શક્તિ મોહન

શક્તિ મોહન રિયાલિટી શો ડાન્સ ઈન્ડિયા ડાન્સની સીઝન 2 ની વિજેતા છે

શક્તિ મોહને ડાન્સ રિયાલિટી શો 'ડાન્સ પ્લસ'માં જજ તરીકે પણ કામ કર્યું છે

દિલ્હીમાં જન્મેલ શક્તિ સખત મહેનત દ્વારા સફળતાના આ શિખરે પહોંચી છે

શક્તિને બાળપણથી જ નૃત્યનો શોખ હતો.

તે અભ્યાસમાં પણ હોશિયાર હોવાથી તે IAS ઓફિસર બનવા માંગતી હતી

શક્તિ 2006 માં મુંબઈ શિફ્ટ થઈ ત્યારે તેણે ડાન્સમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું

તેણે ઘણા ફિલ્મી ગીતોની કોરિયોગ્રાફી કરી છે

(All Photo Instagram)